શ્રી દેવી ની દીકરી જાન્વી કપૂર નું પહેલું હોટ ફોટોશૂટ

02 Jun, 2018

શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂરની ફિલ્મ રિલીઝ થવામાં ભલે સમય હોય પરંતુ તે અત્યારથી જ સ્ટાર બની ગઈ છે. જ્હાનવી ભલે શૂટ પર જતી હોય કે કોઈ ઈવેન્ટમાં ભીડ તરત જ તેને ઘેરી વળે છે. જ્હાનવીની તસવીરો પણ તરત જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે જેમ આ મેગેઝીન કવર થઈ રહ્યુ છે. જ્હાનવી કપૂરે પોતાની ફિલ્મની રિલીઝ પહેલા એક મેગેઝીન માટે કવર શૂટ કર્યુ છે, જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.