ફિમેલ કોન્ડોમ શું છે ? તેના ઉપયોગ વિષે જાણવા જેવું..

03 Mar, 2018

કોન્ટ્રસેપ્ટિવ એટલે ગર્ભ નિરોધકો જેને બર્થ કંટ્રોલ ની પદ્ધતિઓ પણ કહેવામાં આવે છે 

જે પ્રેગ્નન્સી રોકવામાં મદદ કરે છે આજ ના યુગ માં ઘણી પ્રચલિત પદ્ધતિ છે જેમાં કોન્ડોમ,ફિમેલ કોન્ડોમ , પીલ્સ, કોપર ટી વગેરે શામેલ થઇ છે. 
 
જેમ પુરુષો એ પોતાના લિંગ પાર ચડાવવનું કોન્ડોમ આવે છે તેવીજ રીતે હવે ફિમેલ પાર્ટનર માટે પણ બજાર માં કોન્ડોમ અવેલેબલ છે 
 
સ્ત્રીઓ માટે વધુ સેફ ગણવામાં આવતું આ ટૂલ પુરુષો કરતા ઓછું વપરાય છે છતાંય ફિમેલ 100% નિશ્ચિત થઇ જાય છે 1500 મિલિયન મેલ કોન્ડોમ ના ઉત્પાદન ની સામે માત્ર 3 મિલિયન ફિમેલ કોન્ડોમ ભારત માં વપરાય છે ભાવ ની તુલનામાં પણ મોંઘા છે 
 
નાનું  બેગ સાઈઝ પાઉચ જેવું હોઈ છે જે મહિલાઓએ પહેરવાનું હોઈ છે તે વીર્ય ને યોની માં જતું રોકે તો છે જ અને એઇડ્ઝ ના રોકથામ માં પણ ઉપયોગી છે ફિમેલ પાર્ટનર કોન્ડોમ ને ખોલી ને તેના પેક પાર બતાવેલા નિયમો અનુસાર તેને પેરવાનું હોઈ છે એક વાત નો ખાસ ખ્યાલ રાખવાનો હોઈ છે કે સેક્સ કરતી વખતે જો તે સરકી જાય તો ફરીથી બરોબર ગોઠી શકાય છે જેથી સંભોગ બાદ નીકળેલું વીર્ય યોની માં પ્રેવેશી ના જાય. તેની અંદર પણ લુબ્રિકેટિંગ હોઈ જ છે , ખાન કપાળ ની ફરિયાદ હોઈ છે કે ફિમેલ કોન્ડોમ સેક્સ કરતી વખતે અવાજ કરે છે પણ તે કધાચ  લુબ્રિકન્ટ નો પ્રોબ્લેમ પણ હોઈ શકે છે