વિદેશોમાં વર્ષોથી પ્રતિબંધ થયેલી આ ૧૧ વસ્તુઓ આપણા દેશમાં છુટથી વેચાય છે

11 Jul, 2018

 શું એક વિકસિત દેશ અને વિકાસશીલ દેના લોકોની જિંદગીઓમાં ફર્ક હોય છે ? શું વિકાસશીલ દેશોના લોકોની જિંદગીઓથી રમી શકાય છે ? આ બધા સવાલ મારા મગજમાં તે સમયે આવ્યા જયારે મે એક સમાચાર વાંચ્યા, જેમાં બતાવવામાં આવ્યું કે યુકેમાં જે સિંરિજ પર પ્રતિબંધ છે, તેને ભારત અને તેના જેવા તમામ વિકાસશીલ દેશોમાં છુટથી ઉપયોગ કરવામાં આવી રહયો છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક સમાચાર મુજબ યુકેના નેશનલ હેલ્થ સર્વિસ ડિપાર્ટમેન્ટે ૠફિતયબુ જુશિક્ષલયને ૨૦૧૦માં પ્રતિબિંધત કરી દીધી હતી. પરંતુ આ કંપનીએ તેને નષ્ટ કરવા કે ફેંકવાને બદલે, તેને ભારત, નેપાળ અને આફ્રિકા જેવા દેશોને ડોનેટ કરી દીધી. હવે તે અહીં આવી છે ત્યારે આ દેશોમાં તેનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હશે, એટલે કે કરોડો લોકોની જિંદગી સાથે રમત.
 
 

પરંતુ શું તમે જાણો છો આપણા દેશમાં લોકોની જિંદગીની સાથે રમત હંમેશા થાય છે. કેમ કે આપણા દેશમાં એવી ઘણી ચીજવસ્તુઓ પણ છે, જેને આપણે દરરોજ આપણા ઘરોમાં ઉપયોગ કરી રહયા છીએ. આ વિદેશોમાં પ્રતિબિંધીત છે, પરંતુ અહીં નહીં, ચાલો તેના વિશે તમને જણાવીએ.

 


તેને પીધા પછી તમારા વિચારોને પાંખ લાગે કે ન લાગે પર તે તમને ડીપ્રેશન, હાયપરટેન્શન અને દિલની બીમારીઓ જરૂર લગાવી દેશે. આ ડ્રિંક ફ્રાંસ અને ડેનમાર્કમાં પ્રતિબિંધત છે


 

આ દર્દ નિવારક ગોળી વિદેશોમાં ટેસ્ટમાં ખરી ન ઉતરી, આ માટે ત્યાં તેને પ્રતિબિંધીત કરી દીધી છે.

 


અનપેસ્ટ્રુરાઇઝડ મિલ્ક કેનેડા અને અમેરિકામાં પ્રતિબિંધીત છે, કારણ તેમાં મળનારા ખતરનાક બેકેટરીયા, પરંતુ તે આપણે ત્યાં સરળતાથી મળી જાય છે

 


જેલીથી બનેલી મીઠાઇઓ અને ટોફી દર બીજી દુકાનમાં મળી જાય છે, આ યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પ્રતિબિંધત છે. કારણ તેને ખાવાથી બાળકોનું દમ ઘુટવાનો ખતરો રહે છે.

 


આ કાર ક્રેશિંગ ટેસ્ટને કલીયર ન કરી શકી. આ માટે તેને વિદેશોમાં પ્રતિબિંધત કરી દીધી હતી. પરંતુ અહીં તે આરામથી વેચાય છે.

 


ઠંડી અને તાવ ઠીક કરનારી આ ગોળી તમાને કિડનીના રીલેટેડ બીમારીઓ આપી શકે છે. આ માટે તેને વિદેશોમાં પ્રતિબંધિત કરી દીધી છે.

 


રમકડાની સાથે મળનારી આ ચોકલેટ બાળકોમાં ઘણી ફેમસ છે. પરંતુ તેને ખાધા પછી તેનું દમ ઘુટવાનો ખતરો રહે છે. આ માટે અમેરિકાએ તેને પ્રતિબિંધત કરી દીધી છે.

 


આ દર્દ નિવારક ગોળી ઓસ્ટ્રેલિયા, યુએસએ, કેનેડામાં પ્રતિબિંધત છે, કેમ કે તેને ખાવાથી લિવર સંબંધિત બીમારીઓ થઇ શકે છે.

 


આ સાબુ તમાને તંદુરસ્તી ભલે જ ન આપે. પરંતુ સ્કીન પ્રોબ્લમ્મ જરૂર આપી શકે છે વધુમાં આ વિદેશોમાં તેને પશુઓને નવડાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

 


પાકને બચાવવા માટે લગભગ ૬૦ કીટનાશ ઇન્ડિયામાં આરામથી ઉપયોગ કરવામાં આવે છે. જે વિદેશોમાં પ્રતિબંધિત છે. કેમ કે પાકથી આ અનાજમાં ચાલ્યા જાય છે અને તે રીતે આપણા શરીરમાં તેને કારણે ઘણી બીમારીઓ પછી થઇ શકે છે.


 

ખાધા પછી તેને જયાં પણ ફેંકો તે ચીપકી જાય છે અને તેને સાફ કરવી સરળ નથી. આ માટે સિંગાપુરમાં તેને પ્રતિબિંધ કરી રાખી છે.