પૂજાવિધિમાં વપરાતું દુર્વા અસાધ્ય રોગોમાં પણ છે રામબાણ ઈલાજ

06 Mar, 2018

 શ્રી ગણેશ ભગવાન ને પૂજા વખતે ચડાવવામાં આવતું ઘાસ નો એક પ્રકાર એટલે દુર્વા।.આજે પાને દુર્વા ના આરોગ્ય સાથે ફાયદા જોશું 

હિન્દૂ સંસ્કારો માં કર્મકાંડોમાં ઉપયોગ માં આવતું દુર્વા યૌન રોગો, લીવર ના રોગો કબજિયાત ના ઉપચાર માં રામબાણ માનવામાં આવે છે 
આયુર્વેદ માં બતાવ્યા મુજબ વર્ષોથી દુર્વા ને ઘણા રોગોના ઈલાજ માટે ઉપયોગ માં લેવામાં આવે છે 
1. દુર્વાને પીસીને તેના માવાને આંખ પાર બાંધવાથી આંખો માં ઠંડક થઇ છે 
2. માથાના દુખાવામાં દુર્વાને ચુના સાથે પીસીને માથા પાર લગાડવાથી માથાનો દુખાવો હળવો થઇ જાય છે 
3. નાકોડી કે નાક ના દુખાવામાં દાડમ ના રસ સાથે દુર્વાને રસ મિક્સ કરી નાકમાં 2 -3 ટીપા રેડવાથી રાહત મળે છે, જો લોહી પડતું હોઈ તો તે પણ બંધ થઇ જાય છે 
4. દુર્વાને રસ થી કોગળા કરવાથી મોઢાના ચાંદા પણ રૂઝાઈ જાય છે 
5. ઉલ્ટી માં પણ રાહત મળે  છે
6. દુર્વાને સુંઠ માં મિક્સ કરી ને પીવાથી ઝાડા પણ રાહત મળે છે 
7. બવાસીર ના રોગ માં દુર્વાને  ઘી માં મિક્સ કરી લગાડવાથી રાહત મળે છે 
8. દુર્વાને સવાર સાંજ તાજું પીસી ને પીવાથી જૂનો પથરીનો રોગ પણ રાહત મળે છે 
9. મૂત્ર માં થતી બળતરા માં પણ દુર્વાને રસ પીવાથી રાહત લે છે
10. પ્રદર રોગ અને રક્ત સ્ત્રાવ અને ગર્ભપાતમાં દુર્વાને રસ પીવાથી રાહત મળે છે