જો તમે સાંજના સમયે આ કામ કરશો તો ઘર માં ગરીબી અને દરિદ્રતા આવી જશે .

05 Feb, 2018

આપણા હિન્દૂ શાસ્ત્રો માં કહેલું છે કે જેમને સુખ ની અપેક્ષા છે તેમને સાંજના સમયે આ પાંચ કામ ક્યારેય ના કરવા જોઈએ, તેની જીવન પાર વિપરીત અસર જોવા મળે છે

સૌ પહેલા સાંજ ના સમયે સૂવું ના જોઈએ ક્યારેય। હા જો તમે બીમાર હોવ અને આરામ કરો તો શાસ્ત્રોમાં કહ્યું તેમ વાંધો નહીં. તે સિવાય વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓ પણ સાંજના સમયે સુઈ શકે છે

બીજું ક્યારેય સાંજના સમયે નાખ ના કાપવા જોયે, તેમ કરવાથી ઘર માં ગરીબી આવી જાય છે. તે સિવાય નાખ કંપ્યા બાદ ન્હાવા પણ ના જવું જોઈએ. તેનાથી અપશુકન થઇ જાય છે। 

લક્ષ્મીજીના એક પ્રતીક તરીકે સાવરણી ને માનવ માં આવે છે તેથી સ્વર્ણની ને ક્યારેય ઘા કરી ને ફેકવી ના જોઈએ, બધા લોકો ની ઘર માં નજર પડે તેમ પણ રાખવી ના જોઈએ। સાંજે સૂર્ય ઢાળી જાય પછી ઘરમાંથી ક્યારેય કચરો કાઢવો જોઈએ નહીં. તેમ કરવાથી લક્ષ્મીજી નિરાશ થઇ જાય છે 

રાત્રે સ્પ્રેય ને અત્તર લગાડીને ક્યારેય સૂવું જોઈએ નહીં, તેમ કરવાથી તમારા માં નેગેટિવ એનારંગી આવી જાય છે  તમારા મનમાં વિચારો આડાઅવળા આવતા જાય છે તો જો આવા સુગંધી પદાર્થો નો ઉપયોગ કરવો હોઈ તો સાંજના સમય પેહલા કરવો જોઈએ.
 
સાંજ ના સમયે વાળ પણ ના કાપવા જોઈએ. સમય ના અભાવે ઘણા લોકો એવું કરતા હોઈ છે તે અયોગ્ય છે ઠારી આર્થિક અને શરીર સબંધી સમસ્યાઓ વધી શકે છે 
 
સાંજ ના સમયે તમારા આર્થિક વહીવટ પણ નો કરવા જોઈએ તેમ કરવાથી લક્ષ્મી રિસાઇ જાય છે.