ટાઇગર શ્રોફની ગર્લ ફ્રેન્ડ ને બિકીની માં જોતા કેટરીના અને દીપિકા પણ ફીકી લાગે

27 Mar, 2018

આ અઠવાડિયે ટાઇગર શ્રોફ અને દિશા પટાની ની ફિલ્મ બાગી 2 રિલીઝ થવા જઈ રહી છે. દિશા પટાની ખુબ જ હોટ છે અને તે પોતાના ફેન્સ માટે તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.