સેક્સ વિષે અમુક પ્રશ્નો અને તેના જવાબ...

14 Mar, 2018

 આજના યુવાનો ગેર માર્ગે દોરાઈ અને એઇડ્ઝ જેવી જીવલેણ બીમારી માં સપડાઈ નહીં તે હેતુ થી અમુક કોમન પ્રશ્નો ના સવાલ જવાબ અહીં રહું જાર્ય છે તેના પર મુક્તમને ચર્ચા કરીયે 

 
પ્રશ્ન : શું વધુ સારા સેક્સ માં લાબું  પેનીસ જોઈએ ?
જવાબ : ના લાંબી પેનીસ ની સાઈઝ અને સેક્સમાં સંતોષ ને  કોઈ સંબંધ નથી હોતો, સ્ત્રીઓ ના યોની માર્ગ નો 2/3 ભાગ જ વધુ સવેંદના વાળો હોઈ છે.
 
પ્રશ્ન :  શું ઓરલ  અને એનલ સેક્સ થી એઇડ્ઝ થવાનો ચાસ છે ?
જવાબ : યોની  માર્ગ કરતા ઓરલ સેક્સ માં એઇડ્ઝ થવાબનો ખતરો ઓછો હોઇક હે પરંતુ એનલ સેક્સ માં આ ખતરો વધી જાય છે  તો જયારે પણ તમે સેક્સ કરો ત્યારે કોન્ડોમ નો ઉપયોગ ખાસ કરવો જોઈએ 
 
પ્રશ્ન  :  શું સ્ત્રીઓ ને પણ વીર્ય નીકળે છે ?
જવાબ :  ના સ્ત્રીઓ માં વીર્ય જેવું નથી હોતું પણ હા સ્ત્રીઓ માં એક ફ્લુઇડ જેવું પ્રવાહી નીકળે છે જે થોડું સફેદ અને ચિકાસ વાળું હોઈ છે 
 
પ્રશ્ન  :  શું સ્ત્રી અને પુરુષ સાથે વીર્ય અને યોની માંથી પ્રવાહી બહાર કાઢે તો પ્રેગ્નેન્સી ના ચાસ ઓછા થી જાય ?
જવાબ :  ના એનું દરેક વખતે ના થઇ, પ્રેગ્નેન્સી નો ખતરો તો ખુલ્લા અવયવો સાથે સેક્સ કરવાથી ગમે ત્યારે થી શકે છે
 
પ્રશ્ન  : જો પુરુષો કોન્ડોમ યુઝ કરે તો સ્ત્રીઓ એ પીલ્સ લેવી પડે ?
જવાબ : ના બને સાથે કરવાની જરૂર નથી.
 
પ્રશ્ન  :  ઇમર્જન્સી પીલ અને કોન્ટ્રસેપ્ટિવ પીલ વચ્ચે શું ફરક છે ?
જવાબ : ઇમર્જન્સી પીલ અસુરક્ષિત સેક્સ ના 24 થી 72 કલાક ની વચ્ચે લેવાની હોઈ છે , જયારે કોન્ટ્રસેપ્ટિવ પીલe ગર્ભ નિરોધ ગોળી ઓ છે જે સ્ત્રીઓ પિરિયડ પુરા થયા પછી દરરોજ  લેતા હોય છે