મુંબઈના બીચ પર ત્રણ યુવતીઓનો હીપહોપ ડાન્સનો video થયો viral

16 Jun, 2016

મુંબઈના જુહુ બીચ પર ત્રણ યુવતીઓએ કરેલ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. વીડિયોમાં ત્રણ યુવતીઓ ફેમસ ચિપ થ્રીલ્સ ગીત પર ડાન્સ કરી રહી છે. આ વીડિયોને અઢી લાખથી વધુ હીટ મળી છે.

ચિપ થ્રીલ્સ સોંગ પાર્ટીઓમાં ફેમસ સોન્ગ છે. તાન્ય ચમોલી નામની યુવતીએ આ ડાન્સ કોરીયોગ્રાફ કર્યો છે. જેણે પોતાની બે ફ્રેન્ડ્સ મોક્ષા અને હર્ષીતા સાથે બીચ પર હીપહોપ કરીને આ સોન્ગને અલગ અંદાજમાં રજૂ કર્યું છે. પણ તેમણે લગાવેલા લટકાઝટકા યુટ્યુબ પર ફેમસ થઈ ગયા છે. આ વીડિયો જોઈને તમે પણ ડાન્સ કરવા
લાગી જશો.

Loading...

Loading...