'ચિકની ચમેલી' ગીત પર જોઈ લો કોલેજની વિદ્યાર્થીનીએ કર્યો છે એકદમ જબરદસ્ત બોલ્ડ ડાન્સ VIDEO

19 Sep, 2015

કેટરિના કેફે રિતિક રોશનની ફિલ્મ અગ્નિપથના અભિનેત્રી કેટરીના કેફના આઈટમ સોંગ ચિકની ચમેલી પર એક કોલેજની વિદ્યાર્થીએ કરેલો ડાન્સ આજકાલ સોશિયલ મિડિયા પર ખુબ જ વાઈરલ થઈ ગયો છે.

યુટ્યુબ પર આ અપલોડ કરવામાં આવેલા આ વિડિયોમાં કોલેજની એક વિદ્યાર્થીએ જબરદસ્ત ડાન્સ કરીને બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. વિડિયો જોઈને એવું લાગે છે કે કોલેજમાં ટીચર્સ ડેનો કાર્યક્રમ હશે જેમાં ઉત્સાહિત વિદ્યાર્થીએ લોકોની ફરમાઈશ પર ડાન્સ કર્યો હતો.

Loading...

Loading...