સલમાન ખાન ની વધુ એક બ્લોક બસ્ટર મુવી આવી રહી છે રિલીઝ.

21 Mar, 2018

અરબાઝ ખાન ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ દબંગ 3 માટે પૂરો સમય આપવા માંગે છે. એટલા માટે બાકી પ્રોજેક્ટ પુરા કર્યા પછી જ દબંગ 3 ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. ટાઇગર ઝિંદા હૈ ફિલ્મ મુજબ દબંગ 3 પણ લોકોને ખુબ જ પસંદ આવશે