Video : બહેન-ભાઈના પ્રેમનો આ ક્યુટ વિડિયો જોઈને પડી જશે જલ્સો

01 Mar, 2018

 બહેન અને ભાઈનો પ્રેમ ભારતનો હોય કે વિદેશનો પણ એની લાગણી એકસરખી હોય છે. હાલમાં ઇન્ટરનેટ પર એક વિડિયો વાઇરલ બન્યો છે જેમાં એક ઢીંગલી જેવી બહેન ચોધાર આંસુએ રડે છે કારણ કે તે નથી ઇચ્છતી કે તેનો નાનકડો ક્યુટ ભાઈ ક્યારેય મોટો થાય. તે ઇચ્છે છે કે તેનો ભાઈ હંમેશા નાનો જ રહે.

Loading...

Loading...