Entertainment

Video : આખા દિવસનો થાક ઉતારી દેશે માત્ર 40 સેકંડનો 19 લાખ લોકોએ જોઈ લીધેલો વાઇરલ વિડિયો

હાલમાં ઇન્ટરનેટ પર એક વિડિયો વાઇરલ બન્યો છે જેમાં એક નાનકડી બાળકી  પ્રેમથી બિલાડીના બચ્ચાને રમાડી રહી છે. આ વિડિયોને ઇન્ટરનેટ પર 19 લાખ જેટલા લોકોએ જોઈ લીધો છે અને એને સુપર ક્યૂટ ગણાવ્યો છે. તમે પણ આખા દિવસમાંથી  માત્ર 40 સેકંડનો સમય કાઢીને આ વિડિયો જોશો તો દિલ ખુશ થઈ જશે.

Source By : Sandesh

Releated Post