Entertainment

Video : ક્રિકેટના ઇતિહાસની સૌથી મોટી ચિટિંગ જોઈને લાગશે મોટો આંચકો

 ટી-20 વર્લ્ડકપમાં વિજેતા રહેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી રોજર હાર્પર રમતના મેદાનમાં ચિટિંગ કરતા નજરે ચડે છે. વિડિયોમાં દેખથાય છે કે કઈ રીતે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને શોટ રમ્યો કે તરત જ વેસ્ટ ઇન્ડિઝના બોલર રોજર હાર્પરે એને કેચ કરી લીધો છે. જોકે આ સમય દરમિયાન તે ચિટિંગ કરતો નજરે ચડ્યો હતો. જોકે તેની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 

Source By : Sandesh

Releated Post