પતિ-પત્ની વચ્ચેના ખટ્ટમીઠા સંબંધની વાતો... દરેક કપલ અચુક વાંચે મજા આવશે...

13 Feb, 2018

 એક બનાવેલો *સંબધ*,

પહેલા કયારે એકબીજા ને *જોયા*પણ ન હતા👩🏻🧑🏻, અને .....
હવે આખી જીંદગી એક બીજા ની સાથે 👫,

પહેલા *અપરિચીત*🤨
પછી ધીરે ધીરે થયા *પરીચીત* 💑,

☺ ધીરે ધીરે એક બીજાનો અરસપરસ *સ્પર્શ*, 
અને પછી . ....
કયારેક *મઝાક* 😂,
કયારેક *મસ્તી* 😜
કયારેક *ઝગડો* 😚
કયારેક *જીદ* 😯,
કયારેક *અબોલા* 😡😏,
કયારેક *અંહમ નો ભાવ*,

પછી આસ્તે આસ્તે બની જતી *પ્રેમ પુષ્પો* ની *માળા*
🌺🌺🌺🌹🌹🌹🌷

પછી *એકજીવન*, 
..... *તૃપ્તતા* .....

વૈવાહીક જીવનને *પરિપક્વ* થવામાં *સમય*લાગે છે,

ધીરે ધીરે તેમાં *સ્વાદ અને મિઠાશ* 😋 આવે છે. 
જેવી રીતે. .....
*અથાણુ* જેમ *જુનુ*👩🧑 થાય તેમ તેનો *સ્વાદ* 😘😋 વધતો જાય છે.
ત્યારે. ....
*પતિ પત્ની* 💑એક બીજા ને સારી રીતે *જાણવા સમજવા* ☺👌લાગે છે,

*વૃક્ષ* વધતુ જાય છે🌴🌳
*ડાળીઓ વધતી* 👨👩👧👦 જાય છે, 
*ફુલ*🌹🌻 આવતા જાય છે, 
*ફળ*🍒🍎 આવવા લાગે છે, તેમ *સંબધ* વધુ *મજબુત* થતો જાય છે.

ધીરે-ધીરે બન્ને ને એકબીજા વગર *સારુ* નથી લાગતુ.

*ઉમર* વધતી 👵👴 જાય છે,
બન્ને એકબીજા પર અધિક *નિર્ભર* થતા જાય છે. એકબીજા વગર *એકલતા*😒 અનુભવે છે.

પછી ધીરે ધીરે મનમાં *ભય નિર્માણ* થવા લાગે છે.
*એ ચાલી જશે તો હુ કેમ જીવીશ*😒,😭
*એ ચાલ્યા જશે તો હુ કેમ જીવીશ*😒😭

તેમના મનમાં *ધુમરાતા આ સવાલો* ની વચ્ચે, પોતાનુ *સ્વતંત્ર અસ્તિત્વ* બન્ને ભુલી જાય છે 💔.

કેવો અનોખો *સંબધ* કોણ કયાં નુ કયાં ?
અને એક અનોખા *બંધન* થી બંધાઈ *પતિ પત્ની* બની જાય છે.