નહીં જોયો હોય ધોનીનો આ ચમત્કારી STUMP OUT, Video વાઇરલ

15 Apr, 2016

 ટીમ ઇન્ડિયાના કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીને તમે આજ સુધી કોઈ ક્રિકેટરને આવી રીતે આઉટ કરવાનો ડબલ ધમાલ નહીં જોયો હોય. હકીકતમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર જૈકબ ઓરમ સામે યુવરાજ સિંહ બોલિંગ કરી રહ્યો હતો. જૈકબે આગળ વધીને બોલને મારવાનુ વિચાર્યું પણ ત્યારે જ દડો બેટને લાગીને ધોનીની તરફ પાછળ ચાલ્યો ગયો. ધોનીએ સરળતાથી આ બોલને કેચ કરી લીધો.


આ બોલમાં ઓરમ કેચઆઉટ થઈ ગયો. આ ઘટના પછી ધોનીએ જોયું કે ઓરમ ક્રીઝથી આગળ છે અને ઓરમ ક્રીઝમાં પાછો પહોંચે ત્યાં ધોનીએ તેને સ્ટમ્પ આઉટ કરી દીધો. આ રીતે ધોનીએ માત્ર એક દડા પર બે સેકંડની અંદર જ બેટ્સમેનને બે વાર (કેચ આઉટ અને સ્ટમ્પ આઉટ) કરી દીધો.

Loading...

Loading...