2015માં બોલિવૂડની આ 15 ફિલ્મો તમને કરાવશે જલસા

03 Dec, 2014

ફિલ્મ રસિયાઓ માટે 2015 સૌથી વધારે સારુ વર્ષ કહેવાશે. આ વર્ષ દરમિયાન રિલીઝ થતી ફિલ્મો મોટા બેનરની બિગ સ્ટારર વાળી હોવાથી તે હિટ તો ચોક્કસથી થશે પરંતુ સાથે સાથે ફિલ્મ રસિયાઓને સારી માત્રામાં મનોરંજન પણ પુરૂ પાડશે. તો આવો જાણીએ અપકમિંગ યરમાં કઈ કઈ ફિલ્મો રિલીઝ થઈ રહી છે.

1. તેવર
રિલીઝ ડેટ - 9 જાન્યુઆરી
ડિરેક્ટર - અમિત શર્મા
પ્રોડ્યુસર - સંજય કપુર, સુનીલ લુલ્લા, નરેશ અગ્રવાલ, સુનીલ મનચંદા
સ્ટારકાસ્ટ - અર્જુન કપૂર, સોનાક્ષી સિન્હા, મનોજ બાજપાયી

2. ડૉલી કી ડોલ
રિલીઝ ડેટ - 6 ફેબ્રુઆરી
ડિરેક્ટર - અભીષેક ડોગરા
પ્રોડ્યુસર - અરબાઝ ખાન
સ્ટારકાસ્ટ - સોનમ કપૂર, પુલકિત સમ્રાટ, રાજકુમાર રાઓ

3. શમિતાભ
રિલીઝ ડેટ - 6 ફેબ્રુઆરી
ડિરેક્ટર - આર. બાલ્કી
સ્ટારકાસ્ટ - અમિતાભ બચ્ચન, ધનુષ, અક્ષરા હસન

4. રોય
રિલીઝ ડેટ - 13 ફેબ્રુઆરી
ડિરેક્ટર - વિક્રમજીત સિંગ
પ્રોડ્યુસર - દિવ્ય કુમાર, ભુષણ કુમાર, કિશન કુમાર
સ્ટારકાસ્ટ - રણબીર કપૂર, જેકલીન ફર્નાન્ડિસ, અર્જુન રામપાલ

5. બેન્ક ચોર
રિલીઝ ડેટ - 6 માર્ચ
ડિરેક્ટર - બમ્પી
પ્રોડ્યુસર - આશિષ પાટીલ
સ્ટારકાસ્ટ - રિતેશ દેશમુખ, રેહા ચક્રબર્તી, વિવેક ઓબેરોય

6. ગબ્બર
રિલીઝ ડેટ - 3 એપ્રિલ
પ્રોડ્યુસર - સંજય લીલા ભણસાળી, શબીના ખાન
ડિરેક્ટર - ક્રિશ
સ્ટારકાસ્ટ - અક્ષય કપમાર, શ્રુતી હસન, શ્રદ્ધા કપૂર

7. ફેન્ટમ
રિલીઝ ડેટ - 3 એપ્રિલ
પ્રોડ્યુસર - સાજીદ નડિયાદવાલા
ડિરેક્ટર - કબીર ખાન
સ્ટારકાસ્ટ - સેફ અલી ખાન, કેટરિના કેફ

8. ઓલ ઈઝ વેલ
રિલીઝ ડેટ - 3 જુલાઈ
પ્રોડ્યુસર - ભુષમ કુમાર, ક્રિશના કુમાર
ડિરેક્ટર - ઉમેશ શુક્લા
સ્ટારકાસ્ટ - અભિષક બચ્ચન, અસીન, રિશી કપૂર

9. બજરંગી ભાઈજાન
રિલીઝ ડેટ - 16 જુલાઈ
ડિરેક્ટર - કબીર ખાન
સ્ટારકાસ્ટ - સલમાન ખાન, કરીના કપૂર ખાન

10. ફેન
રિલીઝ ડેટ - 14 ઓગસ્ટ
પ્રોડ્યુસર - આદિત્ય ચોપરા
ડિરેક્ટર - મનીષ શર્મા
સ્ટારકાસ્ટ - શાહરૂખ ખાન

11. જગ્ગા જાસુસ
રિલીઝ ડેટ - 28 ઓગસ્ટ
ડિરેક્ટર - અનુરાગ બાસુ
સ્ટારકાસ્ટ - રણબિર કપૂર, કેટરિના કેફ, ગોવિંદા

12. સિંગ ઈઝ બ્લીંગ
રિલીઝ ડેટ - 2 ઓક્ટોબર
પ્રોડ્યુસર - અશ્વિની યરડી, જયંતીલાલ ગાડા
ડિરેક્ટર - પ્રભુદેવા
સ્ટારકાસ્ટ - અક્ષય કુમાર, કરિના કપૂર ખાન, કિર્તી સોની

13. પ્રેમ રતન ધન પાયો
રિલીઝ ડેટ - 23 ઓક્ટોબર
ડિરેક્ટર - સુરજ બડજાત્યા
સ્ટારકાસ્ટ - સલમાન ખાન, સોનમ કપૂર, નીલ નીતિન મુકેશ

14. તમાશા
રિલીઝ ડેટ - 23 ઓક્ટોબર
ડિરેક્ટર - ઈમિતયાઝ અલી ખાન
સ્ટારકાસ્ટ - રણબીર કપૂર, દીપિકા પાદુકોણ

15. બાજીરાવ મસ્તાની
રિલીઝ ડેટ - 25 ડિસેમ્બર
ડિરેક્ટર - સંજય લીલા ભણસાલી
સ્ટારકાસ્ટ - રણવીર સિંગ, પ્રીયંકા ચોપરા, દીપિકા પાદુકોણ