એ દિલ હૈ મુશ્કિલ

20 Oct, 2016

Releasing Date : October 28, 2016
 
રણબિર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ'ની સ્ટોરી લવ ટ્રાઇ એન્ગલ પર બેઝ્ડ છે. ફિલ્મમાં રણબિર (અયાન), અનુષ્કા શર્મા (એલિઝા) અને ઐશ્વર્યા (સાબા)ના રોલમાં જોવા મળશે. કરન જોહરની સ્ટોરી અને તેના જ ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 28 ઓક્ટોબરના રોજ રીલિઝ થશે.