તમને ગોરા માંથી કાળા બનાવતા આ 4 ફૂડ્ઝ વિષે તમે જાણો છો ?

19 Mar, 2018

જાણ્યા અજાણ્યા અપને ઘણી વાર આપણે ખોરાક માં એવા ફૂડ્ઝ ને શામેલ કરી લઈએ છીએ  જેનાથી  સ્કિન ટન વ્હાઇટ થવાને બદલે કાળી થવા માંડે છે જેના વિષે આજે આપણે ચર્ચા કરીશું

 
સૌ પ્રથમ નામ આવે છે વ્હાઇટ બ્રેડ: થોડા લોકો ને જ ખબર હશે કે બધાની ફેવરિટ વ્હાઇટ બ્રેડ ખાવાથી શરીરમાં ઇન્શુલીનની માત્રા વધી જાય છે સાથે સાથે ફેસ પરના ઓઇલ ના લેવલ માં વધારો થવાની સ્કિન નો ટોન ડાર્ક થવા લાગે છે 
 
કોફી : કોફી માં આવેલું કેફીન  સ્ટ્રેસ હોર્મોન વધારવામાં કામ કરે છે જેના કારણે સ્કિન ડેમેજ થવાનો અને કાળાશપણું લાગે છે 
 
તીખો ખોરાક : તીખો ખોરાક ખાવાથી શરીરનું તાપમાન વધી જાય છે જેના કારણે બ્લડ ફેલાવવાં થી કોમ્પલેક્ષન ડાર્ક થવા લાગે છે 
 
તળેલો ખોરાક : તળેલો ખોરાક કહાવથી શરીર માં ફેટ ની માત્ર વધી જાય છે 
જેનાથી શરીરમાં બ્લડ સરક્યું લેશન ઓછું થઇ જાય છે અને સ્કિનને સાચી માત્રામાં ઓક્સિજન મળી શકતો નથી  જેનાથી  સ્કિન ડાર્ક થઇ જાય છે