ભારત માં થોડા સમયમાં શરૂ થશે બિકીની એર લાઇન્સ...

19 Mar, 2018

જો તમે એક એવા પ્લેન માં સફર કરો છો જ્યાં એર હૉટેસ્ટ તમારું બિકીની પેહ્રીને સ્વાગત કરે તો ? તમારી સફર વધુ રોમાંચક બની જાય ખરું ને ? દિલ થામી ને બેસો દોસ્તો, થોડા સમય માં જ ભારત માં ફ્લાઇટ માં જ્યાં એર હોસ્ટેસ બિકીની પેરી ને ટુરિસ્ટ નું સ્વાગત કરશે.

 
વિયેતનામ માં સૌથી સસ્તી એર સર્વિસ  પુરી પડતી કંપની વિયે ચેટ બિકીની એર લાઇન્સ થી  ઓરખાય છે જે ભારત માં હવે આવી રહી છે , આ કાર્ય માટે હમેશા વિવાદિત રહેલી આ એર લાઇન્સ વિયેતનામ થી દિલ્હી સુધી આ પ્રકારની સર્વિસ શરૂ કરવા જય રહી છે પ્રાપ્ત માહિતી મુજબ આ ફ્લાઇટ અઠવાડિયા માં 4 વાર ઉડશે આ વર્ષ ના જુલાઈ કે ઓગસ્ટ મહિનાથી આ ઉડાન ચાલુ થી જશે આ કંપની પોતાના માર્કેટિંગ કોન્સેપટ માટે જાણીતી છે જેમને ફ્લાઇટ માં લોન્જરી ની વોલ્ક કરાવ્યુ હતું જયારે તેમાં નેશનલ ફૂટ બોલ ટિમ તેમાં પ્રવેશ કરી રહી હતી , આ જ એર લાઇન્સ દર વર્ષે હોટ ફોટોશૂટ પણ કરાવે છે જે તેમના કેલેન્ડર માટે હોય છે