એકદમ તોફાની અને ખૂબસૂરત વેડીંગ એન્ટ્રી તમારો મૂડ બનાવી દેશે,જુવો Awesome Video

21 Dec, 2015

 ભારતીય લગ્ન કોઈપણ મસ્તી કે મજા વગર અધુરું છે એ પછી ભારતનો ઉત્તર ભાગ હોય,દક્ષિણ હોય,પુર્વ હોય કે પશ્ચિમ હોય દરેક વિવાહની રશ્મોમાં તમને મસ્તી મજાક તો જોવા મળે જ છે. આજે આપણે એવા લગ્નની એન્ટ્રીની વાત કરી રહ્યાં છે જેમાં પાગલપન અને મસ્તીથી છલોછલ છે. આ વિડિયોમાં ગોપી અને શાલિનીના લગ્નની વાત છે જેમાં તેમની એન્ટ્રી એવી છે જે તમે ચોક્કસ જ ક્યારેય નહીં જોઈ હોય. તો જોઈએ આ વિડિયો. 

 
ભારતીય લગ્નમાં આજકાલ તેની કોઈ હટકે એન્ટ્રી કરવાનો ટ્રેન્ડ બની ગયો છે. દરેક પોતાની એન્ટ્રી કઈ રીતે રસપ્રદ થાય એવું જ વિચારતાં હોય છે. પહેલાના જમાનામાં દુલ્હનને મામા પોતાની સાથે લગ્ન મંડપમાં લઈ આવતાં આમાં વધારેમાં વધારે મામા પોતાના ખભા પર બેસાડીને લઈ આવતાં હોય છે. તો માણીએ આ મસ્ત વિડિયો.

Loading...

Loading...