ગઠિયાના રોગથી બચવા અપનાવો આ 13 ઘરેલૂ ઉપાય, ઝડપથી કરશે અસર

07 Mar, 2016

 ઉંમર વધવાની સાથે મોટાભાગના લોકોને ગઠિયા (સંધિવા, આર્થ્રાઈટિસ)ના રોગની સમસ્યા પરેશાન કરવા લાગે છે. શરીરમાં જ્યારે યૂરિક એસિડની માત્રા વધી જાય છે ત્યારે ગઠિયાનો રોગ થાય છે. જ્યારે યૂરિક એસિડ શરીરમાં વધી જાય છે ત્યારે તે નાના-નાના ક્રિસ્ટલ કણો તરીકે સાંધાઓમાં જમા થવા લાગે છે. જેના કારણે સાંધાઓમાં દુખાઓ અને જકડાઈ જવાની તકલીફ થવા લાગે છે.