Entertainment

Quick charge: આ 16 સ્માર્ટફોન્સ કરે છે ફાસ્ટેસ્ટ ચાર્જિંગને સપોર્ટ, જાણો અત્યારે

 સ્માર્ટફોન યૂઝર્સનો સૌથી મોટો પ્રોબ્લમ બેટરી લાઇફનો હોય છે. કેટલીક કંપનીઓએ પોતાના સ્માર્ટફોનમાં બેટરી લાઇફની સમસ્યાને હળવી કરવા ક્વિક ચાર્જિંગ ફેસિલિટી આપી છે. તેમછતાં યૂઝર્સ ફરિયાદ રહે છે કે, બેસ્ટ બેટરી લાઇફ માટે કયો ફોન બેસ્ટ. અહીં 16 સ્માર્ટફોન બેટરી ચાર્જ્ડ ટાઇમ અને બેટરી લાઇફ સાથે બતાવવામાં આવ્યા છે, જે તમારી બેસ્ટ ચૉઇસ બની શકે છે.

 
1. Samsung Galaxy S6
કિંમતઃ 33,999 રૂપિયા
* ખાસ ફિચર્સ
- Charge time (0% થી 100%): 1 કલાક અને 18 મિનીટ
- Wall charger: 9V - 1.2A, 5V - 2A
- Battery Capacity: 2550mAh પાવર
- Battery life: 7 કલાક અને 14 મિનીટ
  
2. Oppo Find 7a
કિંમતઃ 19,490 રૂપિયા
* ખાસ ફિચર્સ 
- Charge time (0% થી 100%): 1 કલાક અને 22 મિનીટ
- Wall charger: VOOC at 5V - 4.5A
- Battery Capacity: 2800mAh પાવર
- Battery life: 6 કલાક અને 6 મિનીટ
 
3. Samsung Galaxy Note 4
કિંમતઃ 36,900 રૂપિયા
* ખાસ ફિચર્સ
- Charge time (0% થી 100%): 1 કલાક અને 35 મિનીટ
- Wall charger: 9V - 1.2A, 5V - 2A
- Battery Capacity: 3220mAh પાવર
- Battery life: 8 મિનીટ અને 43 મિનીટ
 
4. Google Nexus 6
કિંમતઃ 21,900 રૂપિયા
* ખાસ ફિચર્સ 
- Charge time (0% થી 100%): 1 કલાક અને 38 મિનીટ
- Wall charger: Turbo 1 is 9V - 1.6Amps, Turbo 2 is 12V - 1.2Amps, Regular is 5V - 2A
- Battery Capacity: 3220mAh પાવર
- Battery life: 7 કલાક અને 53 મિનીટે
 
5. HTC One M9
કિંમતઃ 46,999 રૂપિયા
* ખાસ ફિચર્સ 
- Charge time (0% થી 100%): 1 કલાક અને 46 મિનીટ
- Wall charger: 5V - 1.6A
- Battery Capacity: 2840mAh પાવર 
- Battery lifе: 6 કલાક અને 25 મિનીટ
 
6. LG G3
કિંમતઃ 13,300 રૂપિયા
* ખાસ ફિચર્સ 
- Charge time (0% થી 100%): 2 કલાક
- Wall charger: 5V - 1.8A
- Battery Capacity: 3000mAh પાવર
- Battery life: 6 કલાક અને 14 મિનીટ
 
7. OnePlus One
કિંમતઃ 16,999 રૂપિયા
* ખાસ ફિચર્સ 
- Charge time (0% થી 100%): 2 કલાક
- Wall charger: 5V - 2A
- Battery Capacity: 3100mAh પાવર
- Battery life: 8 કલાક અને 5 મિનીટ
 
8. Samsung Galaxy S5
કિંમતઃ 21,990 રૂપિયા
* ખાસ ફિચર્સ 
- Charge time (0% થી 100%): 2 કલાક અને 2 મિનીટ
- Wall charger: 5V - 2A
- Battery Capacity: 2800mAh પાવર
- Battery life: 7 કલાક અને 38 મિનીટ
 
9. LG G4
કિંમતઃ 32,445 રૂપિયા
* ખાસ ફિચર્સ 
- Charge time (0% થી 100%): 2 કલાક અને 7 મિનીટ
- Wall charger: 5V - 1.8A
- Battery Capacity: 3000mAh પાવર
- Battery life: 6 કલાક અને 6 મિનીટ
 
10. Samsung Galaxy Note 3
કિંમતઃ 25,000 રૂપિયા
* ખાસ ફિચર્સ 
- Charge time (0% થી 100%): 2 કલાક અને 15 મિનીટ
- Wall charger: 5V - 2A
- Battery Capacity: 3200mAh પાવર 
- Battery life: 6 કલાક અને 8 મિનીટ
Source By : Divya Bhaskar

Releated Post