સ્ત્રીને સમજવા અને પામવા માટે એને ભરપેટ દિલફાડીને પ્રેમ કરવો પડે એની આરપાર ઊતરવું પડે.

09 Feb, 2018

પત્નીના

ગેરફાયદાઓનું
લાંબું લિસ્ટ 
 
પરંતુ 
 
પત્ની હોવાના
ફાયદાનું 
 
પળેપળ તમારી ચિંતા કરતી પત્ની,
 
◆તમારા વાળમાં મીઠો હાથ ફેરવી વગર એલાર્મ તમને વહેલી સવારે વહાલથી જગાડતી પત્ની,
 
◆એક તાજગીભર્યા સ્મિત સાથે રોજ સવારે આદુંવાળી ચા પાઈને
 
◆તમારા દિવસને ઉઘાડ આપતી પત્ની,
 
◆તમારું ગરમ નહાવાનું પાણી,
 
◆તમારાં ઇસ્ત્રી ટાઇટ કપડાં,
 
◆તમારા બૂટ, તમારો બ્રેકફાસ્ટ-
 
◆લંચ ને ડીનર માટે રોબોર્ટની જેમ ચાર હાથે અવિરત કામ કરતી પત્ની,
 
◆તમારા એક નાનકડા સ્મિતથી જેનો આખા દિવસનો થાકઊતરી જાય છે એ પત્ની,
 
◆સોસાયટીનું કોઈ પારકું બૈरुતમારી સામે વધુ સ્માઇલ આપે તો જાણે સરકારી જમીન પર દબાણ થतुं હોય એમ શબ્દોનું બુલડોઝર લઈને બાઘવા જતી પત્ની,
 
◆માત્ર ને માત્ર પતિને ખાતર ઘરની ચાર દીવાલોમાં પતી જનારી પત્ની,
 
◆તમારા લીધે દૂધમાં સાકરની જેમ ઓગળીને પરિવારને મીઠાશ આપતી પત્ની.
 
પત્ની એક શ્વાસ છે, વિશ્વાસ છે, અહેસાસ છે, એક પ્યાસ છે.
 
પત્ની માટે એટલે જ તો કહેવાયું છે કે,
'કાર્યેષુ મંત્રી, શયનેષુ રંભા, ભોજનેષુ માતા'
 
◆સ્ત્રી એક ખુશબૂની જેમ જગતના બાગને મઘમઘતો રાખે છે.
 
★આ પણ સનાતન સત્ય છે.
 
સ્ત્રીને સમજવા અને પામવા માટે એને ભરપેટ દિલફાડીને પ્રેમ કરવો પડે એની આરપાર ઊતરવું પડે.
 
માત્ર લેખ વાંચવાથી સ્ત્રી ન સમજાય...
 
સર્વે સ્ત્રીઓ ને સમર્પિત ... જેમણે પુરુષો ને જન્મ આપવાની સાથે સાથે વ્યવસ્થિત જીવતા કર્યા..