રોજ સવારે નવશેકા પાણીમાં થોડું મીઠું મિક્ષ કરી પીવો ને મેળવો 8 ફાયદા

27 Apr, 2016

ડાયટમાં રીફાઈન્ડ મીઠું એટલે કે સાદું મીઠું વધુ લેવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. પણ જો  અનરીફાઈન્ડ હિમાલય નેચરલ સોલ્ટ કે દરિયાઈ મીઠાનો ઉપયોગ રોજ સવારે નવશેકા પાણીની સાથે કરવામાં આવે તો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે. તેમાંથી 80 મિનરલ્સ અને શરીર માટે જરૂરી પ્રાકૃતિક તત્વ મળી રહે છે. 

Loading...

Loading...