જો તમારા પાર્ટનર ને રાત્રે ખુશ કરવા છે કરો આ 5 કામ

21 Mar, 2018

 આજ કલ ની ભાગ દોડ અને બીઝી લાઈફ માં કોઈ ની પાસે ઠીક થી વાત કરવાનો સમય પણ નથી ત્યારે આજે અમે  તમને અમુક ટિપ્સ જણાવીશું જેનાથી તમારા પાર્ટનર સાથે તમારો સંબંધ મજબૂત થઇ  જશે

 
1. રાતનું ભોજન : આખો દિવસ ભેલેન તમને સમય ના મળતો હોઈ પરંતુ રાતે ડાઇનિંગ ટેબલ પાર સાથે બેસીને એક વાર ભોજન અવશ્ય કરવું જોઈએ 
 
2. પ્રેમ થી વાતો કરવી : જો તમે ચાહતા હોવ કે તમારો પાર્ટનર તમારી સાથે પ્રેમ થી વર્તે તો તમારે પણ તેની સાથે પહેલા પ્રેમ થી વાત કરવાની શરૂઆત કરવી જોઈએ 
 
3. કંઈક સ્પેશિયલ કરો : તમારા પાર્ટનર ને કંઈક સ્પેશિયલ હોવાનો અહેસાસ કરવો કે તે તમારા માટે કેટલા  ખાસ છે 
 
4. આઇ લવ યુ કહેવામાં ક્યારેય કંજુસી ના કરો જયારે સમય મળે ત્યારે પ્રેમ થી તમારા પાર્ટનર ને કહી જ દો એવું જરૂરી નથી કે રાત્રે બેડ પર જ આઇ લવ યુ કહી શકાય
 
5. કિસ : તમારા પાર્ટનર ને શક્ય હોઈ તો દિવસ માં એક વાર જરૂર કિસ કરજો