Movie Review: બાહુબલી 2: ધ કન્ક્લુઝન
ફિલ્મની સ્ટોરી કટપ્પા (સત્યરાજ) અને શિવુડુ ઉર્ફે મહેન્દ્ર બાહુબલી (પ્રભાસ) વચ્ચે સંવાદથી થાય છે. જે દરમિયાન સ્ટોરી ફ્લેશબેકમાં જાય છે. જ્યારે મહારાણી શિવગામી (રામ્યા કૃષ્ણન) બાહુબલી (પ્રભાસ)ના રાજ્યાભિષેકની જાહેરાત કરી હતી. પરંતુ તે પહેલા બાહુબલી અને કટપ્પા દેશ ફરવા માટે નીકળે છે. આ દરમિયાન બાહુબલીની મુલાકાત રાજકુમારી દેવસેના (અનુષ્કા શેટ્ટી)થી થાય છે અને પરિસ્થિતિ અનુસાર દેવસેના અને મહારાજ અમરેન્દ્ર બાહુબલી (પ્રભાસ) એક સાથે મહિષ્મતીમાં આવે છે. પરંતુ રાજ્યાભિષેક પહેલા સિંહાસન પર ભલ્લાલ દેવ (રાણા દગ્ગુબાતી)ની નજર હોય છે. આ માટે તે કટપ્પાની મદદથી એવું કરે છે
અમરેન્દ્ર બાહુબલીનું અવસાન થઇ જાય છે અને રાજ્ય પર ભલ્લાલદેવનું સામ્રાજ્ય છવાઇ જાય છે અને તે દેવસેનાને બંદી બનાવી દે છે. હવે જ્યારે મહેન્દ્ર બાહુબલીને સમગ્ર બાબતની જાણ થાય છે તો તે ફરી એકવાર મહિષ્મતિ રાજ્યને ભલ્લાલથી આઝાદ કરાવવા માટે ભરચક પ્રયાસ કરે છે અને અંતે સત્યની જ જીત થાય છે.
અમરેન્દ્ર બાહુબલીનું અવસાન થઇ જાય છે અને રાજ્ય પર ભલ્લાલદેવનું સામ્રાજ્ય છવાઇ જાય છે અને તે દેવસેનાને બંદી બનાવી દે છે. હવે જ્યારે મહેન્દ્ર બાહુબલીને સમગ્ર બાબતની જાણ થાય છે તો તે ફરી એકવાર મહિષ્મતિ રાજ્યને ભલ્લાલથી આઝાદ કરાવવા માટે ભરચક પ્રયાસ કરે છે અને અંતે સત્યની જ જીત થાય છે.
ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન, લોકેશન્સ અને કેમેરા વર્ક કમાલનું છે. આમ તો ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ગ્રીન અને બ્લુ સ્ક્રિન પર શૂટ કરાયું છે પરંતુ વીએફએક્સ કમાલના છે. જે ખરેખર જોવાલાયક છે. ખાસ રીતે રાજામૌલીએ જે રીતે સ્ટોરી બતાવી છે તે કમાલની છે.
ફિલ્મની સૌથી મોટી વિશેષતા એ છે કે સ્ટોરી પહેલા પાર્ટમાં એવી જગ્યાએ પૂરી કરવામાં આવી હતી કે લોકોના મગજમાં એક જ સવાલ હતો કે આખરે કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો? આ સવાલના જવાબ માટે આશરે 2 વર્ષ સુધી લોકોને રાહ જોવી પડી હતી. ફિલ્મ દરમિયાન આ સવાલનો જવાબ અત્યંત રસપ્રદ લાગે છે.
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ
ફિલ્મમાં પ્રભાસ અને રાણા દગ્ગુબાતીની મહેનત પડદા પર જોવા મળે છે. આ બન્ને વચ્ચે જબરજસ્ત એક્શન અને ડાયલોગ ડિલીવરી પણ ગજબની છે. તો અનુષ્કા શેટ્ટી પોતાના પર્ફોર્મન્સથી તમને સરપ્રાઇઝ કરે છે. રામ્યા કૃષ્ણને મા અને મહારાણી તરીકે લાજવાબ પર્ફોર્મન્સ આપ્યું છે. તમન્ના ભાટિયા અને સત્યરાજનું કામ પણ અફલાતુન છે. ફિલ્મના અન્ય સ્ટાર્સે પણ સારૂ કામ કર્યું છે.
ફિલ્મનું મ્યૂઝિકઃ
ફિલ્મનું સંગીત સ્ટોરી સાથે સાથે જ આવે છે અને બેકગ્રાઉન્ડ મ્યૂઝિક તો ફિલ્મની સ્ટોરીને ચાર ચાંદ લગાવે છે.
ફિલ્મ જોવી કે નહીઃ
જો તમે 'બાહુબલી 1' જોઇ છે તો એ અધૂરી સ્ટોરીને પૂરી કરવા માટે આ ફિલ્મ મિસ કરવી ના જોઇએ. આ ફિલ્મ જરૂર જોવી જોઇએ.
Loading...
Releated Post
- મસાજ કરાવતી પ્રિયા પ્રકાશનો નવો વીડિયો વાયરલ, જોતા જ બોલ્યા...
- કામસૂત્ર ના મતે ઇન્ટિમેટ થતા પહેલા દરેક સ્ત્રીઓ એ આ વાત નું...
- એરપોર્ટથી પકડાઇ પ ચોંકાવનારી વસ્તુઓ, જેને પણ જોઇએ તે ધ્રુજી...
- ...તો દિવસમાં આટલી વાર સેકસ વિશે વિચારે છે મહિલાઓ...
- બોલીવુડમાં આ અભિનેત્રી પર થયો છે સૌથી વધારે બળાત્કાર, માત્ર ૨૭...
- શું તમને તમારા પાર્ટનર સામે કપડાં બદલવામાં સંકોચ થાય છે ?...
- પાર્ટનર ને લવ બાઈટ કરતી વખતે ધ્યાન રાખજો આ બાબતોનું ...
- ટાઇગર શ્રોફની ગર્લ ફ્રેન્ડ ને બિકીની માં જોતા કેટરીના અને...
- સગાઇ પછી આકાશ અંબાણી અને શ્લોકાની મસ્તીનો વીડિયો વાયરલ, જુઓ...
- જુઓ કોને ડેટ કરી રહયો છે ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડયા ? ફરી...
- સ્મોકીંગ કરતો દેખાયો હાથી, વીડિયો થયો વાયરલ...
- બ્રેસ્ટ નહીં મહિલાઓનો આ અંગ જોઇને સારા-સારા મર્દોની ખરાબ થઇ...
- Trailer : ભાઇ-બહેનના સંબંધ પર બનેલી આ ફિલ્મ, બિયોન્ડ ધ કલાઉડસનુ...
- માલ્યાના લગ્ન : એક એરહોસ્ટેસકેવી રીતે બની ગઇ માલ્યાની જાન......
- VIDEO : બાહુબલીની આ અભિનેત્રીએ કર્યો બૈલે ડાન્સ, વાયરલ થયો વીડિયો...
- ખરાબ રીતે ટચ કરવા પર ૪ અભિનેત્રી મારી ચુકી પોતાના જ હીરોને...
- આ ૮ ઇન્ટીમેન્ટ કિસીંગ સીન કરતા સમયે હીરો થઇ ગયા હતા ‘OUT OF CONTROL‘, ...
- શ્લોકાએ જયારે આકાશ અંબાણીને કરી કિસ... જુઓ સગાઇના એકસકલુઝીવ...
- PHOTOS : વહુ સાથે હાથોમાં હાથ નાખી નીકળી નીતા અંબાણી, જોઇને લોકો...
- લંડનમાં લગ્ન કરવા જઇ રહયો છે વિજય માલ્યા... છોકરીનું નામ સાંભળી...