સુઝુકીએ લોન્ચ કરી નવી બાઈક Intruder, કિંમત 98340 રૂપિયા.

14 Nov, 2017

 મોટર સાઈકલ્સ ઈન્ડિયાએ ભારતમાં તેની 150 સીસી ક્રુઝર બાઈક ઈન્ટુડરને લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેની કિંમત 98,340 રૂપિયા (એકસ શોરૂમ દિલ્હી) રાખવામાં આવી છે. અગાઉ કંપનીની પાસે ઈન્ટુડર એમ 1800 હતી, જે 1800 સીસીમાં છે. લોન્ચ કરવામાં આવેલી નવી બાઈક એમ1800થી પ્રેરિત છે. સઝુકીની નવી ઈન્ટુડરનો લુક જુના મોડાલ જેવો જ રાખવામાં આવ્યો છે.