જયારે અર્શી ખાને કર્યો યૌન શોષણ નો આરોપ

20 Mar, 2018

પોતાના નિવેદન અને અનેક વાર ચર્ચા માં રહી ચુકેલી અર્શી ખાને મુંબઈ ના એક મંદિર ના પંડિત દ્વારા પોતાનું યૌન શોષણ થયું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે, જયારે મળતી વિગત મુજબ અર્શી ખાને આ પંડિત પાસેથી કૈક 40000 રૂપિયા થોડા વર્ષો પહેલા પર્સ ખોવાઈ જવાથી લીધેલા અને દીકરી કહી ને પોતાના શરીર પર હાથ ફેરવવાના બહાને તે પંડિત દ્વારા યૌન શોષણ કર્યું હોવાની વાત બહાર આવે છે, ઉલ્લેખનીય છે કે આ પહેલા અર્શી ખાન સેક્સ સ્કેન્ડલ માં પણ ફસાઈ ચુકેલી છે.