Entertainment

Video:માર્કેટમાં તમે 'આવી' રીતે તો છેતરાતા નથી ને?

આપણે જ્યારે પણ ફળ કે શાકભાજી ખરીદવા જતાં હોઈએ ત્યારે સારું સારું જોઈને લેતાં હોઈએ છીએ. આપણે ભૂલથી પણ ખરાબ ફળ કે શાકભાજી ન લઈએ તેની પુરેપુરી તકેદારી રાખતાં હોઈએ અને તે છતાં પણ ઘરે જઈને જોઈએ તો થોડા તો ખરાબ નંગ આપણી પાસે આવી જ જતાં હોય છે. આ પાછળનું કારણ ક્યારેય જાણવાનો પ્રયત્ન કર્યો છે તમે. આપણે વિશ્વાસ રાખતાં શાકભાજી વેચનારા ક્યાંક આવી રીતે તો છેતરતાં નથી ને,જોઈએ તેનો વિડિયો.

Loading...
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post