તમારા બાળકો કોન્ડોમ વિષે પૂછે ત્યારે જવાબ આપવો કે ટાળી દેવો ?

17 Mar, 2018

ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટ મિનિસ્ટર સ્મૃતિ ઈરાની કોન્ડોમ ની એડ ને સવાર ના 6 વાગ્યા થી રાતના 10 વાગ્યા સુધી બેન કરી દીધી છે. પરંતુ આ નિર્ણય વખતે ઘણા બ્લોગ માં માતા પિતાના મિક્સ પ્રતિભાવ જોવા મળતા હતા, ઘણા માં બાપ આવા પ્રશ્નો થી જરાય સંકોચાતા નહોતા જયારે અમુક માં બાપ પ્રશ્નો ને ટાળી દેતા હતા 
 

આપણા દેશ માં જ્યાં સેક્સ શિક્ષણ છે નહીં તેવી પરિસ્થિતિ માં બાળકો ને સેક્સ નું પ્રોપર જ્ઞાન મળી રહે તે ખુબજ જરૂરી બને છે, ભેળે ને કોન્ડોમ ની એડ ને બેન કરવામાં આવી હોઈ છે પણ બાળકો સ્કૂલ કે મિત્રો ની સંગત માં આવી એડ ક્યાંક ને કાયક થી જોઈ જ લેતા હોઈ છે, ત્યારે એમના મન માં ઉદ્ભવતા પરશો નો સાચો જવાબ જો એમના માં તા પિતા દ્વારા એક મિત્ર ની રીતે મળી રહે તો વધુ સારું થઇ નહીં તો ઘણી વાર સંતાનો ગેર માર્ગે દોરાઈ જાય તેવું પણ બની શકે.