પલળી ગયો હોય કે સ્ક્રેચ પડ્યા હોય, ફોનને રિપેર કરો આ 10 દેશી રીતથી

27 Apr, 2016

દરેક વ્યક્તિ અત્યારે સ્માર્ટફોનનો યૂઝ કરે છે. તેને બરાબર સાચવે પણ છે, તેમ છતાં સ્માર્ટફોન પર સ્ક્રેચ પડી જવાના કે પાણીમાં પડી જવાના કિસ્સા બનતા હોય છે. આવા સમયે ખુબ પરેશાની ઉભી થાય છે. આવા સમયે તમે કેટલીક ઘરેલું-દેશી ટ્રિક અપનાવીને તેને ઠીક કરી શકો છો.