Entertainment

VIDEO : હજારો વિદ્યાર્થીઓની સામે શરમજનક સ્થિતિમાં મુકાઈ અય્યારીની હીરોઇન, કારણ બન્યો સિદ્ધાર્થ મલ્હોત્રા

 સિદ્ધાર્થ મલ્હોત્રા અને મનોજ બાજપેયીની ફિલ્મ અય્યારી શુક્રવારે રીલીઝ થઇ. ફિલ્મની કાસ્ટ અત્યારે પણ પ્રમોશનમાં લાગેલી છે. હાલમાં જ સિદ્ધાર્થ ફિલ્મની એકટ્રેસ રકુલ પ્રિતની સાથે

ં દિલ્હી પહોંચ્યો. અહીંયા બંનેએ ફિલ્મના ગીત લે ડૂબા પર પરફોર્મ કર્યું.

પરફોર્મન્સ દરમ્યાન રકુલ પ્રિત વોર્ડરોબ માલફંકશની શિકાર થઇ. હવે આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહયો છે. પરર્ફોમન્સ પછી રકુલ પોતાની ડ્રેસ ઠીક કરતી નજરે પડે છે. 
અહીંયા સિદ્ધાર્થે પરફોર્મન્સ દરમિયાન રકુલની સાથે પોતાની કેમેસ્ટ્રી બતાડવાની કોશિશ કરી હતી. ડાન્સ કરતા કરતા અચાનક તેણે રકુલને ઉઠાવી લીધી. સિદ્ધાર્થના આવા કરવાથી રકુલ અનકમ્ફર્ટેબલ થઇ ગઇ હતી. જયારે સિદ્ધાર્થ તેને નીચે ઉતારી તો રકુલ પોતાની ડ્રેસ ઠીક કરતી નજર આવી હતી.
 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post