નોર્મલ ડિલિવરી બાદ દરેક સ્ત્રીએ યોનિમાર્ગ ની જાણવણી આ રીતે કરવી જોઈએ નહીં તો ઇન્ફેક્શન લાગી શકે છે.

20 Feb, 2018

યોની માંથી બ્લડ નીકળવું સામાન્ય હોઈ શકે છે પરંતુ ટેમ્પ્યૂન નો યુઝ કરવો જોઈએ નહીં. મેટરનિટી સેનેટરી નેપકીન નો જ વપરાશ કરવો જોઈએ। જો તમે ડિલિવરી પેહલા પણ જો ટેમ્પ્યૂન  યુઝ કરતા હોવ તો પણ  ડિલિવરી બાદ તમારે સારી કંપની ના કોટન યુક્ત સેનેટરી પેડ જ ઉપયોગ માં લેવા જોઈએ કેમ કે તમારી યોની ની અંદર ની ત્વચા વધુ સેન્સિટિવ થઇ ગઈ હોઈ છે। 

 
2. તમારે શરીરમાં કબજિયાત ન થઇ તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. કેમકે જો તમે પ્રેશર કરશો તો બ્લડ વધુ બાર આવશે અને ઇન્ફેક્શન લાગવાની સંભાવના રહેશે. 
 
3. વધુ ભારે વસ્તુ ઉઠાવવી ના જોઈએ। કેમ કે તેમ કરવાથી ગુરુત્વ કર્ષણ ના નિયમ મુજબ વજન શરીર ના નીચેના ભાગ માં આવશે। 
 
4. વારે વારે યોની ના ભાગ ને પાણી થી ધોવાની કોશિશ ના કરવી, કેમ કે તે કરવાથી બેક્ટેરિયા લાગી જવાની સંભાવના વધી જાય છે. ખરોચ, ઇન્ફેક્શન અને ઇચિંગ થી બચવાના ઉપાય ના ભાગ રૂપે તમારે સારી સુગંધિત પેડ યુઝ કરી શકો છો
 
5. લાંબા અંતર ની મુસાફરી ટાળવી જોઈએ। જેમ તમે વધુ વજન ઉપાડો ચો કે તમે લાંબી મુસાફરી કરો ચો બને સમાન છે. તે સિવાય બમ્પ વાળા રોડ પાર કાર માં ટ્રાવેલ કરવું પણ હિતાવહ નથી.
 
6. પ્રથમ 6 માસ સુધી સેક્સ ના કરવું પણ હિતાવહ રહેશે યોની શિશ્ન નો ઘસારો યોની ની દીવાલ ને નુકશાન પહોંચાડી શકે છે. 
 
7. ટોયલેટ પેપર નો ઉપયોગ કરવાનું પણ ટાળવું જોઈએ તે તમારી સ્કિન ને સૂકી બનાવી દે છે 
મેડિકેટેડ ટિશ્યૂ પેપર માર્કેટ માં મળે છે તેનો જ ઉપયોગ કરવો.