ચપટી વગાડતા શરીરનો દુખાવો થઈ જશે ગાયબ, video જોઈ લો

09 Jun, 2016

શરીરમાં દુખાવો ઉપડ્યો હોય, તો જરૂરી નથી કે પેઈન કીલર કે ડોક્ટરે બતાવેલી દવાઓ લેવી જોઈએ. દવાઓ વગર પણ દુખાવો ગાયબ થઈ જશે. એ પણ ચપટી વગાડતા. આપણી પાસે એક્યુપ્રેશર સારવાર પદ્ધતિ ઉપલબ્ધ છે, જેનાથી શરીરના બતાવેલા પોઈન્ટ્સ દબાવતા દુખાવો કોઈ પણ દવા વગર જતો રહે છે. એના માટે જોઈ લો આ વીડિયો.

Loading...

Loading...