આ ૮ ઇન્ટીમેન્ટ કિસીંગ સીન કરતા સમયે હીરો થઇ ગયા હતા ‘OUT OF CONTROL‘, હીરોઇનો થઇ ગઇ હતી નારાજ

26 Mar, 2018

 બોલીવુડમાં ફિલ્મોમાં કિસીંગ અને રોમાન્સ સીન કરતા સમયે હીરો ઘણીવાર હોંશ ખોઇ બેસે છે. હીરોઇનો આ કારણે શર્મિંદગી ઝીલવી પડે છે.

ફિલ્મોમાં દર્શકોને આકર્ષવા માટે ફિલ્મોમાં ઇન્ટીમેન્ટ સીનનો મસાલો નાખવો પડે છે. એવું ઘણીવાર થાય છે કે હીરો પોતાના પર કાબુ રાખી નથી શકતા. આ માટે પુરી તૈયારી સાથે આવા સીન્સને ફિલ્મવાની કોશિષ કરવામાં આવે છે.
 
 

 
 
એમ તો હવે બધી ફિલ્મોમાં કિસીંગ સીન સામાન્ય વાત થઇ ગઇ છે. પરંતુ એવા સીન શુટ કરતા સમયે ઘણા એવા અભિનેતા હોય છે જે પોતાના પર કાબુ રાખી શકતા નથી અને અભિનેત્રીઓને છોડવાનું નામ જ નથી લેતા.
 

વર્ષ ૨૦૧૩માં આવેલી અયાન મુખર્જીની ફિલ્મ યે જવાની હૈ દિવાનીના એક સીન દરમ્યાન રણબીરસિંહે ડાયરેકટરને કટ બોલ્યા પછી પણ એકટ્રેસ એવલીન શર્માને પકડી રાખી. ઇન્ડિયા ટાઇમ્સની રીપોર્ટ મુજબ, આ સીન દરમ્યાન રણબીર આઉટ ઓફ કંટ્રોલ થઇ ગયા હતા.

 

ફિલ્મ આઇ ડોન્ટ લવ યુમાં એમ તો ઇન્ટીમેન્ટ સીનની ભરમાર હતી પરંતુ એક સીન દરમ્યાન ફિલ્મમાં લીડ એકટર રુસલન મુમતાજે એકટ્રેસ ચેતનાને પરેશાન કરી દીધી. એકટર રુસલને પોતે માન્યું હતું કે તે સીન દરમ્યાન પોતાના પર કાબુ રાખી શકયો ન હતો અને એકટ્રેસની સાથે જબરદસ્તી કરી હતી.

 

 

હાલમાં જ આવેલી ફિલ્મ જેન્ટલમેમાં એકટ્રેસ જેકલીન ફર્નાડિન્સને પણ ઇન્ટીમેન્ટ સીનથી પસાર થવુ પડયું હતું. જો કેઆ સીનમાં બંનેએ ગળે મળીને એકબીજાને કિસ કરવાની હતી. પરંતુ બંને જ કિસ કરવામાં એટલા મગ્ન થઇ ગયા કે ડાયરેકટરના કટ બોલવા પર પણ બંનેએ એક-બીજાને છોડયા નહીં.

 

 

એકટર દિલીપ તાહીલને લોકો ફિલ્મમાં તેના અલગ અલગ અભિનયના કારણે જાણે છે. પરંતુ દિલીપ પણ એક ફિલ્મમાં એકટ્રેસ જયાપ્રદાની સાથે ઇન્ટીમેન્ટ સીનમાં બેકાબુ થઇ ગયા. આ દરમ્યાન જયાએ દિલીપના ગાલો પર જોરદાર તમાચો મારી દીધો અને સાથે જ કહયુ કે આ રીલ લાઇફ છે રિયલ લાઇફ નહીં.

 

 

બોલીવુડમાં ટોપના વિલેનમાં રણજીતનું નામ જાણીતું છે. પરંતુ રણજીતે પણ પોતાને કંટ્રોલ કરવાથી રોકી શકયો ન હતો.

 

 

 

 

આવી હાલત જુની હિંદી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. જણાવી દઇએ ફિલ્મ ગોલ્ડ મેડલમાં એકટર પ્રેમનાથ એટલા બેકાબુ થઇ ગયા કે તેણે એકટ્રેસ ફરયાલને ઇન્ટીમેન્ટ સીન દરમ્યાન છોડી જ નહીં.

 

 

દયાવાનમાં એક ઇન્ટીમેન્ટ સીનમાં વિનોદખન્ના એક સીન દરમ્યાન એટલા બેકાબુ થઇ ગયા કે તેણે માધુરીની સાથે લિપલોક કરી લીધું.

 

તે ફિલ્મ પ્રેમધરમમાં વિનોદ ખન્ના આઉટ ઓફ કંટ્રોલ થઇ ગયા. જો કે ફિલ્મમાં સીનના મુજબ વિનોદ ખન્નાએ ડિમ્પલ કાપડિયાને કિસ કરવાની હતી.