યુવાન અને ખૂબસૂરત રહેવાની 8 ટિપ્સ

17 Mar, 2015

પુરૂષ યુવાન અને ખૂબસૂરત દેખાવા માટે સ્વસ્થ ખાનપાનથી લઈને બ્યૂટી ટ્રીટમેન્ટ સુધીના તમામ ઉપાયો કરે છે.  કેટલાક સરળ અને રોજબરોજની નાની નાની સંભાળ તમને યંગ અને હેન્ડસમ બનાવી શકે છે.

1. રોજ સેવિંગ ના કરો.
2. ત્વચાની ભિનાશને યોગ્ય રાખો.
3. રોજ દિવસમાં એકવાર ક્લીજીંગ કરવું.
4. સનસ્ક્રીનનો ઉપયોગ કરવો.
5. આંખોની સંભાળ રાખો.
6. ચહેરાને દિવસમાં 3થી 4 વાર ઘોવો.
7. વાળની યોગ્ય સંભાળ રાખો.
8. દાંતની કાળજી રાખો.