Entertainment

માચીસની 6000 સળી એક સાથે સળગે તો નજારો કેવો હોય ? જોઈ લો આ વિડીયો

 માચીસની એક સળી સળગાવીએ તો તેનાથી કેટલો પ્રકાશ ફેલાય અને કેટલો સમય તે સળગતી રહે તે વાત તો સામાન્ય છે. પરંતુ જો એક સાથે 6000 સળી સળગાવવાંમાં આવે તો નજારો કેવો હશે, તેની કલ્પના કરી છે? જો કે કેટલાક ભેજાબાજ હોય છે જેઓ કલ્પના પણ ન કરી હોય તેવા અખતરાં કરી બતાવતાં હોય છે. 

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર આવો એક વિડીયો વાઈરલ થયો છે. જેમાં 14 મિનિટ 21 સેકેન્ડના સમયમાં સળગતી 6000 સળીઓ દેખાડવામાં આવી છે. તેના માટે એક બોર્ડ પર બધી જ સળીને ગોઠવવામાં આવી છે. તો તમે પણ જોઈ લો આ નજારો...

Source By : Sandesh

Releated Post