જાણો એરહોેસ્ટેસની જિંદગીના ૬ ડર્ટી સિક્રેટસ, થોડાક રૂપિયા માટે કરવા પડે છે આ બધા કામ

30 Jun, 2018

 આજના સમયમાં અભ્યાસ પછી દરેક યુવાનોને મનમાં સૌથી પહેલા વિચાર આવે છે ભવિષ્યને લઇને ઉઠે છે. લગભગ દરેક માણસ સારાથી સારું કામ અને સેલેરી પેકજ ઇચ્છે છે. વધુ પડતા લોકો પોતાના બાળકોના ઉજજવળ ભવિષ્ય માટે ડોકટર, એન્જિનિયર, વકીલ, એરહોસ્ટેસ વગેરે જોબ પસંદ કરે છે. છોકરીઓ માટે એરહોસ્ટેટ બનવું એક સપનું છે. જો કે આ ધંધામાં કમાણીની રકમ માત્ર સારી હોય છે પરંતુ આ કમાણીની પાછળ ઘણી રીતના ડર્ટી સિક્રેટસ પણ જોડાયેલા છે. જે તમને કદાચ ખબર નહીં હોય. હામલાં જ એરલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર એક સર્વે કરવામાં આવ્યું છે. જેમાં એરહોસ્ટેસની જિંદગીથી જોડાયેલા ઘણા સત્ય સામે આવ્યા, આજે આ આર્ટીકલમાં અમે તમને એરહોસ્ટેસની લાઇફ વિશે ઘણા એવા ખરાબ સિક્રેટસ જણાવી રહયા છીએ. જેનો સામનો તેમને કરવો પડે છે.

કપડા વિના સુવુ
 
 
 

આ સર્વે દરમ્યાન એક એરહોસ્ટેસએ જણાવ્યું કે ઘણા બધા યાત્રીઓ એવા હોય છે જે ફલાઇટમાં દારૂ પીને સુવાનું પસંદ કરે છે અને પ્લેનને પોતાનું ઘર માને છે. જે પ્રકારે એક શરાબી વ્યકિત ઘરમાં કપડા વિન સુવાનો પ્રયાસ કરે છે ઠીક એ પ્રકારે ફલાઇટમાં પણ ઘણા લોકો દારૂ પીને સુવા માટે પોતાના કપડા ઉતારી દે છે. જો કે આ કરવું ઘણું ખરાબ હોય છે અને એવું ઇન્ટરનેશનલ ફલાઇટમાં કરવું પણ માન્ય નથી પરંતુ આ સિવાય પણ પૈસેન્જર આવું કરવામાં સંકોચ નથી કરતા.

 

 

ખોળામાં અંગુઠા ચુસવાનો અનુભવ

 

 

એરલાયન્સના આ સર્વે દરમ્યાન એક એર હોસ્ટેસે પોતાની આપવીતી સંભળાવી કે કેવી રીતે એક મહિલા ભાગતા આવી અને કંઇ પણ વિચાર્યા વિના તેના ખોળામાં સુઇને તેનો અંગુઠો એક નાના બાળકની જેમ ચુસવા લાગી. જો કે એર હોસ્ટેસને લાગ્યું કે તે મહિલા બાથરૂમ થઇ રહી છે. પરંતુ મહિલાએ જણાવ્યું કે તેને હવાઇયાત્રા દરમ્યાન પહેલા દવા લેવાની હતી જે તે લેવાનું ભુલ ગઇ અને ગભરાટમાં તેને અંગુઠા ચુસવાનું શરૂ કરી દીધું.

ફોન પર પેસેન્જરનું ટોયલેટ કરવું

આ સર્વે દરમ્યાન ઘણા પ્રકારની એરલાઇન્સ સિક્રેટ સામે આવ્યા. એક એર હોસ્ટેસે જણાવ્યું કે કયા પ્રકાર એક પૈસેન્જરએ તેને ઇન્ટરકોમ ફોન પર ટોયલેટ કરી નાખ્યું હતું. આવું કરવું સાચે જ એકદમ આશ્ર્ચર્યજનક છે.

સેન્ડવીચની ચોરી થવી

 

 

ફલાઇટમાં ઘણા પ્રકારના મહાનયાત્રી આવે છે જેમાંથી એક યાત્રીએ એરહોસ્ટેસનું ખાધેલુ સેન્ડવીચ જ ગેલેરી કાઉન્ટરથી ચુરા લીધું. જો કે આ સેન્ડવીચ એરહોસ્ટેસએ એરપોર્ટથી ખરીદ્યું હતું. અડધો ખાધા પછી તેને કાઉન્ડર પર રાખી દીધું. પેસેન્જરને પુછવા પર તેને જણાવ્યું કે તેને ઘણી ભુખ લાગી હતી આ માટે તેને જે મળ્યું તે ઉઠાવીને ખાઇ લીધું.

 

 

હાડકા ભાંગવા

ઘણીવાર મૌસમમાં અચાનક બદલવાથી એરહોસ્ટેસને ઘણું નુકસાન ચુકવું પડે છે. આવું જ એક એરહોસ્ટેસની સાથે ત્યારે થયું જયારે તે હવામાં બે વાર છતથી અથડાઇને ફલોર પર પડી ગઇ જેના કારણે બાજુ પડેલી ટ્રોલી પણ તેના પગ પર પડી જેનાથી તેના હાડકા ખરાબ રીતે તુટી ગયા.

ફલાઇટમાં આસન

એક એરહોસ્ટેસએ જણાવ્યું કે ઘણા લોકો યોગા નિયમોમાં એટલા પાકા છે કે તે સીટની નીચે બેસીને કયારેય પણ યોગ કરવાનું શરૂ કરી દે છે. એટલું જ નહીં પરંતુ એક કસ્ટમર પ્લેન સફર દરમ્યાન બેબી કંગારુંની સાથે લઇ જવા એરહોસ્ટેસ સાથે ઝઘડી પડયા હતા.