લગ્નથી જોડાયેલ 5 વાતો જે માતાએ દિકરીને કહેવી જ જોઈએ

13 Feb, 2018

 તમારા લગ્નની આનાથી વિશેષ કઈ ગિફ્ટ હશે કે તમારી માતા તમને કેટલીક એવી વાતો કહે જે તમારા લગ્નજીવનને સુંદર બનાવી દે. લગ્ન લવ હોય કે અરેન્જડ જોડીઓ તો પહેલેથી જ નક્કી હોય છે. આ સમયે તમારી માતા તમને કેટલીક વાતનું માર્ગદર્શન કરે તો તમારું જીવન સરળ બને છે. કોઈપણ સંબંધોમાં યોગ્ય કારણો સાથે પ્રવેશ
માતાએ પોતાની દિકરીને એક વાત શીખવાડવી જ કે પ્રેમ, નિસ્વાર્થતા તથા કૃતજ્ઞતા તથા લેટ ગોની ભાવના કોઈપણ સંબંધને અનોખુ રુપ આપે છે.

પ્રેમનું પરીક્ષણ ન કરવું
ક્યારેય પ્રેમની પરીક્ષા ન લેવી. કોઈપણ સંબંધની પરીક્ષા લેવાથી તે તૂટી શકે છે. 

પ્રેમને અંદરથી આવવા દો
લગ્ન પછી છો ન રહેતા હોવ તો પણ તમારે એમનું ધ્યાન રાખવું જોઈએ. કયારેક પોતાની જાત કરતાં પહેલા બીજાને પણ પ્રાધન્ય આપતાં શીખો.સંબંધોને અવકાશ આપો
દરેક સંબંધોને વિકસવા માટે થોડો અવકાશ જરુરી હોય છે. પોતાની દિકરીને કહો કે જો તમારે સ્પેસ જોઈતી હોય તો તમારે પણ પતિને સ્પેસ આપવી જોઈએ. 

આત્મસન્માન

પોતાનું આત્મસન્માન અને આત્મવિશ્વાસ જાળવવાની હંમેશા સલાહ આપો.