ટાલીયા થતા થતા બચ્યા આ પ બોલીવુડ સ્ટાર્સ, ખરા સમયે કામ આવી ગયો આ મોટો ઉપાય

11 Jul, 2018

 એક એકટર બનવા માટે સારું બોડી જ જરૂરી નથી પરંતુ સારી હેર સ્ટાઇલ પણ તેની પર્સનાલીટીમાં ચાર ચાંદ લગાવે છે. પરંતુ બોલીવુડમાં ઘણા એકટર છે જેના વાળ ઘણા ભરાવદાર છે. પરંતુ એવામાં વાળને ખરતા જોઇ પરેશાન થઇને આ પ બોલીવુડ સ્ટાર્સએ આ ઉપાય અપનાવ્યો. આવો જાણીએ શું છે તે ઉપાય.

 

 

તેમાં સૌથી પહેલા નામ આવે છે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનનું. સલમાન ખાનને હંમેશા ખરતા વાળોએ તેને ટેન્શન વધારી દીધું. પરંતુ તેને કોઇ મોડુ ન કરતા દુબઇ જઇને હેયર સર્જીયનથી તેનો ઇલાજ કરાવ્યો છે. જણાવી દઇએ કે સલમાન ૨૦૦૭ થી ૨૦૧૩ સુધી ઘણીવાર હેયર ટ્રાન્સપ્લાન્ટ માટે ગયો હતો.
 
 

 
 
 
 

કયારેક પોતાના લાંબા-લાંબા વાળ માટે ઓળખાતો અભિનેતા સંજય દત્ત પણ હેયર ફોલનો શિકાર થયો. પરંતુ તેને પડતી બોલીવુડ કેરીયરને કારણે અમેરિકા જઇને તેનો ઇલાજ કરાવ્યો.

 

 

આ લિસ્ટમાં એકટર ગોવિંદાનું નામ પણ સામેલ છે. ૮૦ અને ૯૦ના દાયકામાં સુપરહિટ રહેલા ગોવિંદાને પણ હેયર ફોલને કારણે પરેશાન થઇ ગયો હતો. પરંતુ ગોવિંદાએ જલ્દી જ સલમાન ખાનના હેયર ટ્રાન્સપ્લાન્ટ સર્જીયનની સલાહ લઇને તેનું સમાધાન કરાવ્યું.

 

 

 

બોલીવુડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર પણ હેયર ફોલથી દિવસેને દિવસે પરેશાન થવા લાગ્યો હતો. જણાવી દઇએ કે ૪૦ની ઉંમર પાર કરતા જ અક્ષરને હેયર ફોલ થવા લાગ્યો અને તેને વાળોને ખરતા અટકાવવા માટે હેયર ટ્રાન્સપ્લેન્ટ સર્જરીનો સહારો લીધો.

 

 

છેલ્લે વાત કરીશું ઘટ્ટ વાળોવાળા સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની. એમ તો અમિતાભને પહેલાથી જ ઘણા જ ઘટ્ટ વાળ હતા. પરંતુ એક સમય એવો આવ્યો જયારે અમિતાભના માથામાં ટાલ દેખાવા લાગી અને તેના ફેન્સ તેને ગંજા બોલાવવા લાગ્યા. પરંતુ બિગબીએ મોડુ ન કરતા હેયર સર્જીયરની સલાહથી વાળોને ખરતા અટકાવી લીધા.