ફિલ્મોના આવા નામ કોણ રાખે છે ભાઇ... હદ છે... ૧૮ બોલીવુડ ફિલ્મોના નામ વાંચીને ચકરી ખાઇ જશો

21 Jun, 2018

 ફિલ્મ બનાવવા માટે ડાયરેકટર તેની પુરી રૂપરેખા તૈયાર કરે છે. ફિલ્મમાં લીડ સ્ટારની પસંદગીની સાથે સાથે વિલેન અને સપોર્ટિંગ એકટર પણ ઘણું મહત્વ છે. પરંતુ તેની વચ્ચે બધાથી જરૂરી હોય છે ફિલ્મનું એવું નામ જે લોકોના હોઠ પર સરળતા રહી જાય અને જલદી જલદી પોપ્યુલર પણ થઇ જાય. એવામાં બોલીવુડની આ ફિલ્મોના અજીબોગરીબ નામ જેને વાંચવામાં તમને આવશે શરમ...