૪૦ વર્ષ બાદ એક સાથે જોવા મળશે અકબર અને એન્થોની, જુઓ સૌથી પહેલા ફિલ્મનું ટીઝર

09 Feb, 2018

 બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને ઋષિકપુર ફરી એકવાર સાથ સાથ આવી રહયા છે. ફિલ્મનું નામ ૧૦૨ નોટ આઉટ છે. મજા પડી જશે...