હસ્તમૈથુન વાળા સીન પર ખુલીને બોલી કિયારા, ખોલી દીધા બધા રાઝ

20 Jul, 2018

 ફિલ્મ ફગલી અને ત્યારપછી ધોની ધ અનટોલ્ડ સ્ટોરીથી પ્રખ્યાત થયેલી એકટ્રેસ કિયારા અડવાણીએ આ દિવસોમાં પોતાની ફિલ્મ લસ્ટ સ્ટોરીઝના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મના એક સીનના કારણે તે રાતોરાત મીડિયામાં ચમકવામાં કામયાબ થઇ ગઇ છે. પોતાના આ સીનને લઇને પહેલીવાર ખુલીને વાત કરી છે.

પોતાના નાના કેરીયરમાં મોટા મોટા નિર્દેશકોની સાથે કામ કરી ચકુલી કિયારાએ નેટફિલકસ ઓરીજીનલ ફિલ્મ લસ્ટ સ્ટોરીઝમાં પોતાના હસ્તમૈથુનવાળા સીનમાં તેણે દર્શકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ હતું. ત્યારપછી કિયારાના ચર્ચા અને વખાણ દરેક જગ્યાએ થવા લાગ્યા. આ લઇને તેણે કહયું કે મેં જયારે આ સી વિશે સાંભળ્યું અને તેન શુટ કર્યો તો મારા મગજમાં ઘણી રીતના વિચાર આવવા લાગ્યા હતા.
 

કિયારાએ જણાવ્યું કે આ સીનને શુટ કરવાના એક અઠવાડિયા પહેલા અમે એક કોસ્ટયુમ લુક ટેસ્ટ કર્યું હતું. મે ત્યારપછી ગુગલ પર વાઇબેે્રેટર વિશે ગુગલ પર ઘણુ સર્ચ કર્યું. હું જાણવા ઇચ્છતી હતી કે આ કામ કેવી રીતે કરે છે. આ સિવાય મેં ઘણા વીડિયો પણ જોયા. શુટથી પહેલા મેં તેને લઇને કોઇ રીહર્સલ કર્યું ન હતું. આ માટે આ શોટ નેચુરલ લાગી રહયો છે.

કિયારાએ જણાવ્યું કે આ શોટ પછી જયારે મે તેને જોયું મને અહેસાસ થયો કે આ સીનમાં કોમેડી ટાઇમિંગની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ છે. તમે જેટલો વધારે રિહર્સલ કરો, એટલો જ શોટ બોરીંગ થઇ શકે છે. મેં કયારેય વિચાર્યું પણ ન હતું કે આ સીનનું શું મહત્વ થઇ શકે છે. મે આ વિશે વિચાર્યું ન હતું કે લોકો આ સીન માટે તૈયાર થશે કે નહીં. ઘણી બીજી એકટ્રેસ પણ આ રીતના સીન કરી ચુકી છે અને મને ખુશી છે કે ફીમેલ સેકસુયીલીટીને લઇને ફિલ્મોમાં આ પહેલા તો શરૂ થઇ છે.