આજકાલ સોશિયલ મીડિયામાં આ મોડલ પોતાના ફોટા ને લઈને ખુબજ ચર્ચા માં છે

19 Mar, 2018

મોલી હોજિન્સ નામની આ મોડલ અમેરિકાના કેલિફોર્નિયા માં રહે છે અને તે માત્ર 23 વર્ષ ની જ છે પરંતુ શોકિંગ ન્યુઝ એ છે કે તેના બને હાથ નથી , આર્ટિફિશિયલ હાથોથી તે મોડલિંગ કરે છે જે એક ચોંકાવનારી બાબત છે ઇન્સ્ટાગ્રામ માં તેના 8000 થી વધુ ફોલોવર્સ છે તેનો એક હાથ સર્જીકલ થી બનેલો છે અને બીજો હાથ જ નથી મોલી પોતાના જેવા લોકો માટે એવું પ્રોત્સાહિત વાક્ય લખે છે કે જે એકદમ પોઝિટિવ છે