આ 3 મિનિટમાં તમે હસી હસીને થઈ જશો લોટપોટ ,જુઓ Video

29 Mar, 2016

આપની માટે ખાસ કોમેડી ક્લિપ લો ગુજ્જુભાઈ ઘોડે ચડ્યા ગુજરાતી કોમેડી નાટકમાંથી પ્રસ્તુત છે. નાટકમાં આવતા પાત્રો મનોજ દૂધવાળા અને મનીષા ખાંડવાળાનો પ્રેમ બસ સ્ટોપથી શરૂ થાય છે તેના વિશે દર્શાવતો આ વિડીયો છે. પ્રસ્તુત વિડીયોમાં ગુજરાતી રંગભૂમિના ગુજ્જુભાઈ તરીકે પ્રખ્યાત થયેલા કલાકાર એવા સિદ્ધાર્થ રાંદેરીયા પોતાની આગવા અંદાજમાં ફ્લર્ટીંગ કરી રહેલા નજરે પડે છે.