Entertainment

'Bigg Boss'માં થઈ શકે છે આ પોર્ન સ્ટારની એન્ટ્રી, મેકર્સે કર્યો છે એપ્રોચ

 ચર્ચા છે કે પોર્ન સ્ટાર મિયા ખલીફાનો 'બિગ બોસ'ની નવમી સિઝન માટે એપ્રોચ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે મિયા અલમોસ્ટ ફાઈનલ થઈ ચૂકી છે. જોકે, હજી સુધી આ અંગે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. નોંધનીય છે કે મિયા ટોપ રેટેડ પોર્ન સ્ટાર્સમાંથી એક છે. તે 22 વર્ષની છે અને લેબનાનમાં જન્મેલી મિયા હાલમાં મિયામીમાં રહે છે. 


સોશ્યિલ મીડિયામાં છે એક્ટિવઃ
મિયા ખલીફા સોશ્યિલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામમાં તેના 2.2 મિલિયન ફોલોઅર્સ છે. તો ટ્વિટર પર પણ સાત લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે. તે નિયમિત રીતે પોતાના ફોટોઝ અને વીડિયો પોસ્ટ કરતી રહેતી હોય છે. 

સની લિયોન પણ આવી ચૂકી છે નજરઃ 
'બિગ બોસ'ના ઘરમાં આ પહેલાં સની લિયોન આવી ગઈ હતી. તે 'બિગ બોસ'ની પાંચમી સિઝનમાં આવી હતી. ઘરની અંદર જ મહેશ ભટ્ટે સની લિયોનને 'જીસ્મ 2' માટે સાઈન કરી હતી. હવે, સની લિયોન બોલિવૂડ અભિનેત્રી તરીકે જાણીતી છે.
Source By : Divyabhaskar

Releated Post