આ ગુજરાતણોએ Stunning Outfitમાં મચાવી ધૂમ, કામણગારા અંદાજમાં મોહ્યાં દિલ

14 Nov, 2017

મુંબઈઃતાજેતરમાં જ 'સાસ બહુ ઔર સાજિશ'ને 13 વર્ષ પૂર્ણ થતાં મુંબઈમાં પાર્ટી આપવામાં આવી હતી. આ પાર્ટીમાં ટીવી જગતની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. આ પાર્ટીમાં ટીવીની ઘણી જ જાણીતી એક્ટ્રેસિસ આવી હતી. ટીવીમાં હંમેશા સાડી ને સલવાર-કુરતામાં જોવા મળતી એક્ટ્રેસિસ શોર્ટ ડ્રેસિસમાં જોવા મળી હતી.