દૂધ ચડાવતી વખતે આંખ બંધ કરી લે છે ભગવાન શિવ...

14 Apr, 2016

 આ આસ્થા છે કે અંધવિશ્વાસ, ભક્તો નું માનવું છે કે, ભગવાન વારંવાર મૂર્તિ દ્વારા પોતાની ઉપસ્થિતિ નું ઉદાહરણ પૂરું પડે છે.  આ વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ભગવાન શિવ ને દૂધ ચડાવામાં આવે છે ત્યારે તેની આંખો બંધ થઇ જાય છે, આ વિડીયો સાથે એ માહિતી નથી કે આ વિડીયો ક્યાં મંદિરનો છે કે કોઈના ઘર નો ?