Entertainment

અનીલ કપૂરના દીકરાની ફિલ્મનું ટીઝર તમે જોયું ??

અનીલ કપૂરનો દીકરો અને સોનમ કપૂરનો ભાઈ હર્ષવર્ધન કપૂર ની બોલીવૂડ ડેબ્યુ  ફિલ્મ "મિજર્યા" નું ટીઝર રીલીઝ થયું છે. આ ફિલ્મમાં હર્ષવર્ધન એક યોદ્ધા નજર આવશે. "મિજર્યા"

લવ સ્ટોરી છે. આ શૂટિંગ રાજસ્થાનમાં કરવામાં આવી છે. 

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post