...તો દિવસમાં આટલી વાર સેકસ વિશે વિચારે છે મહિલાઓ

28 Mar, 2018

 જો તમને લાગી રહયું છે કે સેકસમાં પુરૂષોને વધારે દિલચશ્પી છે તો તમે મહિલાઓના મગજને ઓછું આંકી રહયા છો. હાલમાં જ થયેલા અભ્યાસનું માનવામાં આવે તો આખા દિવસમાં સેકસ વિશે મહિલાઓ ઘણુ વધારે વિચારે છે.
રિપોર્ટસનું માનવામાં આવે તો મહિલાઓ સેકસ વિશે દિવસમાં ૧૮ વાર વિચારે છે.

આ આંકડા એક અભ્યાસમાં સામે આવ્યા છે. જેમાં શોધકર્તાઓએ ૨૮૩ યુએસ કોલેજ સ્ટુડન્ટસને સવાલ કર્યા હતા. સ્ટુડન્ટની ઉંમર ૧૮ થી રપ વર્ષની વચ્ચે હતી. પુછવામાં આવ્યું હતું કે તેમણે અઠવાડિયામાં કેટલી વાર જમવા, સુવા અને સેકસ વિશે વિચાર્યુ છે.

સ્ટુડન્ટસને કહેવામાં આવ્યું છે જયારે પણ તેમના મગજમાં સેકસનો વિચાર આવે તો તેને લખી લે.

સેકસ પર આધારીત વધુ એક સર્વેમાં ખુલાસો થયો છે કે મહિલાઓ સેકસ દરમ્યાન શું વિચારે છે. સર્વે મુજબ મહિલાઓ હોલીવુડ સ્ટાર્સ, જુના પ્રેમી અથવા બ્લુ ફિલ્મના સીન વિશે વિચારે છે.

સર્વેમાં મજેદાર દાત સામે આવી કે પુરૂષ લગભગ ૩૪ વાર સેકસ વિશે વિચારે છે પરંતુ મહિલાઓ આ રેસમાં વધારે પાછળ નથી.

તો આ વાત સાફ થાય છે કે સેકસની વાતો પુરૂષો જ નથી વિચારતા પરંતુ મહિલાઓના મગજમાં આ વાત ચાલતી રહેતી હોય છે.